પાણીમાં અલ્પ દ્રાવ્ય ક્ષારો $MX, MX_2$ અને $MX_3$ ની દ્રાવ્યતા (મોલારિટીમાં) સમાન છે. $MX, MX_2$ અને $MX_3$ ના $K_{sp}$ નો ક્રમ શું છે?

  • A
    $K_{sp}(MX) = K_{sp}(MX_2) = K_{sp}(MX_3)$
  • B
    $K_{sp}(MX) < K_{sp}(MX_2) < K_{sp}(MX_3)$
  • C
    $K_{sp}(MX) = \frac{1}{2}K_{sp}(MX_2) = \frac{1}{3}K_{sp}(MX_3)$
  • D
    $K_{sp}(MX) > K_{sp}(MX_2) > K_{sp}(MX_3)$

Explore More

Similar Questions

નીચેનામાંથી $SnS_2$ (સ્ટેનિક સલ્ફાઈડ) ના દ્રાવ્યતા ગુણાકાર $(K_{sp})$ માટેનું સાચું સૂત્ર કયું છે?

અલ્પ દ્રાવ્ય ક્ષાર $AB_2$ ની દ્રાવ્યતા $1.0 \times 10^{-4} \ mol \ dm^{-3}$ છે. તેનો દ્રાવ્યતા ગુણાકાર $(K_{sp})$ કેટલો હશે?

પ્રવાહીમાં ઘન પદાર્થના ઓગળવાની પ્રક્રિયામાં સંતુલન સમજાવો.

Difficult
View Solution

નીચે આપેલા ધાતુ સલ્ફાઈડને તેમના દ્રાવ્યતા ગુણાકાર $(K_{sp})$ મૂલ્યો સાથે જોડો:
ધાતુ સલ્ફાઈડ દ્રાવ્યતા ગુણાકાર
$A$. $PbS$ $I$. $4.0 \times 10^{-53}$
$B$. $HgS$ $II$. $8.0 \times 10^{-28}$
$C$. $MnS$ $III$. $1.6 \times 10^{-24}$
$D$. $ZnS$ $IV$. $2.5 \times 10^{-13}$

જો $PbBr_2$ ની દ્રાવ્યતા $S \, mol/L$ હોય અને તેનું $100\%$ આયનીકરણ થતું હોય,તો દ્રાવ્યતા ગુણાકાર $(K_{sp})$ કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo